અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વભરના દેશો પર લાદેલી ટેરિફની કાયદેસરતા પડકારતી અરજીઓ અંગે સુપ્રીમ કોર્ટ 14 જાન્યુઆરીએ તેનો આદેશ જારી કરે તેવી ધારણા છે. સુપ્રીમ કોર્ટ શુક્રવાર, 8 જાન્યુઆરીએ આદેશ આપવાની હતી, પરંતુ ટેરિફ લાદવાની પ્રેસિડન્ટના સત્તા અંગેના પેન્ડિંગ કેસને કારણે ચુકાદામાં વિલંબ થયો હતો.